₹50.00Original price was: ₹50.00.₹30.00Current price is: ₹30.00.
& Free Shipping
ઓર્ગેનિક કાકડી . રસાયણ મુક્ત, કુદરતી ખાતર (જેમ કે છાણીયું ખાતર, વર્મી કમ્પોસ્ટ) નો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતી કાકડી છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી અને પૌષ્ટિક માનવામાં આવે છે.
ઝેરમુક્ત (Toxic-free): આ કાકડીમાં કોઈ પણ પ્રકારના હાનિકારક જંતુનાશકો (Pesticides) નો ઉપયોગ થતો નથી, તેથી તે સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ સુરક્ષિત છે.
Reviews
There are no reviews yet.