Sale!

ઓર્ગેનિક કાકડી.

Original price was: ₹50.00.Current price is: ₹30.00.

& Free Shipping

ઓર્ગેનિક કાકડી . રસાયણ મુક્ત, કુદરતી ખાતર (જેમ કે છાણીયું ખાતર, વર્મી કમ્પોસ્ટ) નો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતી કાકડી છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી અને પૌષ્ટિક માનવામાં આવે છે.

ઝેરમુક્ત (Toxic-free): આ કાકડીમાં કોઈ પણ પ્રકારના હાનિકારક જંતુનાશકો (Pesticides) નો ઉપયોગ થતો નથી, તેથી તે સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ સુરક્ષિત છે.

ખેડૂતનું નામ: મહેશભાઈ હિરપરા
ગામ: મોટા પાચદેવડા
ઓર્ડર બુકિંગ નંબર: 7984211862

દુકાનનું સરનામું:
શ્રી રામ પ્રોવિઝન સ્ટોર
સેટેલાઇટ પાર્ક સોસાયટી, ચેસા હર્બલ્સ પાસે, સેટેલાઇટ પટેલ સમાજ પાસે, રણજીત સાગર રોડ, જામનગર.
 

 

ઝેર મુક્ત ભારત અભિયાન
- +
SKU: 20 Category:
ઝેર મુક્ત ભારત અભિયાન
Weight 1 lbs

Reviews

There are no reviews yet.

Be the first to review “ઓર્ગેનિક કાકડી.”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
ઓર્ગેનિક કાકડી.ઓર્ગેનિક કાકડી.
Original price was: ₹50.00.Current price is: ₹30.00.
- +